Thursday, November 27, 2008

મીત્રો !
આજે એક ગઝલ પ્રસ્તુત છે તરન્નુમમાં...

શબ્દો છે....

પાપણે ઘેરાય શ્રાવણ,તોય હું તો મૌન છું
બોલકું એકાંત છે પણ,તોય હું તો મૌન છું...

3 comments:

Anonymous said...

સુંદર ગઝલ...
તરન્નુમ સાથે આખી ગઝલ મૂકવા વિનંતી.

Unknown said...

છું મૌન ‘બેદિલ’ કોઈની આબરુ ખાતર,
નહીં તો હું ય તેજાબી જબાન રાખું છું.

નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું
કારણકે જે તમારા મૌનને ના સમજી શકે એ

જાણું છું. હું મૌન રહીને એક અનાહત નાદ ગજવી
છોડી બેસ તો હું સહુ ભેદ બતાવી જાણું છું

Unknown said...

good gazal