Monday, October 27, 2008

નમસ્કાર મીત્રો !
સૌ પ્રથમ તો,આપ સર્વે સુજ્ઞજનોને શુભ દીપાવલી અને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ....

આ પ્રકાશપર્વને આપણે દીવો કરીને ઉજવીએ છીએ,પણ
આજે,કંઈક જુદી રીતે પ્રકાશીત થઈ સમગ્ર અસ્તિત્વને ઝળહળ કરવાની વાત લાવ્યો છું.....

ઇશ્વર ગણાતું સત્ય,અપરંપાર છે
માણસપણું રૂંધાય ત્યાં દીવા કરો !



1 comment:

Unknown said...

પઠનમાં વધુ મઝા આવી
હવે તરન્નુમમાં મૂકશો

# તાત્વિક વિચારધારા પ્રમાણે આપણે બે પ્રકારના પ્રકાશની કામના કરીએ છીએ. એક કે જેને આપણે અધ્યાત્મનો પ્રકાશ કહીએ છીએ, અને બીજો બહારી જગતનો પ્રકાશ જે આપણને દિનમાં સૂર્ય અને રાતમાં ચન્દ્ર-તારા પાસેથી મળે છે; અર્થાત્ પહેલો પ્રકાશ આધ્યાત્મિક અને બીજો લૌકિક પ્રકાશ.
# *http://niravrave.wordpress.com/