Monday, September 29, 2008

મીત્રો,
આજે એક ગઝલ પ્રસ્તુત છે-પઠનસ્વરૂપે

નદીનાં બેય કાંઠાનો ઘસારો,અર્થ માગે છે
પ્રવાહો પર સમંદરનો ઈજારો,અર્થ માગે છે !



3 comments:

Anonymous said...

સુંદર ગઝલ..સુંદર પઠન.

Anonymous said...

સુંદર પઠન... પણ પઠન કરતાં તો મને તો તમારું પેલું તરન્નુમવાળું જ વધુ ગમે છે હો મહેશભાઈ..! તમે પહેલેથી એવી ટેવ જ પાડી દીધી છે એટલે સ્તો...! :-)

Anonymous said...

Maheshbhai,i COULD NOT LISTEN BY PLAYER I WILL TRY AGAIN BUT MATLA IS NICE...YOU CAN VISIT MY SITE i HAVE SING AS WELL..i WILL VISIT ANOTHER TIME.
LEICESTERGURJARI.COM