Monday, August 4, 2008

આજે પ્રસ્તુત છે એક ગઝલનુમા ગીત -તરન્નુમમાં...!

આ નોંધારાના મઘમઘતાં આધાર,તમને ઘણીખમ્મા
કે,બરછટ તડકે વરસ્યાં અનરાધાર,તમને ઘણીખમ્મા !



6 comments:

Unknown said...

rajuaat mate aghari gazal khub sari rite raju kari chhe... good going uncle..

Anonymous said...

સુંદર રજૂઆત.


પણ ફરીને કહેવું પડશે કે ગઝલ આખરે અધૂરી રહી જાય છે એ વાત રસક્ષતિ કરે છે...

Anonymous said...

સરસ ગઝલ અને ગાન. તમે રેકોર્ડિંગની સરસ પદ્ધતિ શોધી છે. એના વિષે બ્લૉગ પર માહિતી આપો તો લોકોને પણ જાણવા મળે.

- પંચમ શુક્લ
www.spancham.wordpress.com

Anonymous said...

બાપુ..ખરેખર મઝા આવી હોં...આટલા વરહોં તમે ગાયું કેમ નહીં તે હમજાતુ નથી.
સુનીલ શાહ

Anonymous said...

nice uncle.....
panchambhaini vaat sachi chhe

badha sathe share karoto
badha tena vishe jani shake

...* Chetu *... said...

congrats...