નમસ્તે મીત્રો !
આજની પ્રસ્તુતિમાં ગઝલ માત્ર પઠનસ્વરૂપે રજૂ કરી,આજના માણસને રજૂ કર્યો છે -આશા છે આપને ગમશે.
જ્યાં જોશો ત્યાં આગળ-પાછળ,માણસ જેવો માણસ મળશે
સપનાં વેંચી રળતો અટકળ,માણસ જેવો માણસ મળશે...!
Friday, August 1, 2008
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
nice one..have...befam hasavi do-haso to maja aavi jay,Dr uncle.. :-)
મારા જેવા સાંભળવાની થોડીક મુશ્કેલીવાળા જણ માટે સાથે , લખેલી ગઝલ હોય તો ઓસ મઝા આવી જાય.
Pl. get the gazals avilable to read !
Thank you !
Post a Comment