Friday, July 25, 2008

નમસ્કાર મીત્રો!આજે પ્રસ્તુત છે શબ્દસ્વર શ્રૃંખલાની વધુ એક ગઝલ...તરન્નુમમાં !

કોઈ અડધી લખેલી ગઝલમાં હતું
કોણ માની શકે, જલ કમલમાં હતું !



2 comments:

Anonymous said...

ફેર શું હોય છે રૂપ નેં ધૂપમાં ?
બેઉ અડધેસુધી, હર મજલમાં હતું !

wow! nice gazal( sundar abhvyakti)

વિવેક said...

સુંદર ગઝલ, મદીલો અવાજ અને સ્પર્શી જાય એવું તરન્નુમ...

ગઝલ આખી સાંભળી શકાતી નથી. છેલ્લો શેર બાકી રહી જાય છે.