મીત્રો !
આજે એક ગઝલ પ્રસ્તુત છે તરન્નુમમાં...
શબ્દો છે....
પાપણે ઘેરાય શ્રાવણ,તોય હું તો મૌન છું
બોલકું એકાંત છે પણ,તોય હું તો મૌન છું...
નમસ્કાર મીત્રો !
સૌ પ્રથમ તો,આપ સર્વે સુજ્ઞજનોને શુભ દીપાવલી અને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ....
આ પ્રકાશપર્વને આપણે દીવો કરીને ઉજવીએ છીએ,પણ
આજે,કંઈક જુદી રીતે પ્રકાશીત થઈ સમગ્ર અસ્તિત્વને ઝળહળ કરવાની વાત લાવ્યો છું.....
ઇશ્વર ગણાતું સત્ય,અપરંપાર છે
માણસપણું રૂંધાય ત્યાં દીવા કરો !
મીત્રો,
આજે એક ગઝલ પ્રસ્તુત છે-પઠનસ્વરૂપે
નદીનાં બેય કાંઠાનો ઘસારો,અર્થ માગે છે
પ્રવાહો પર સમંદરનો ઈજારો,અર્થ માગે છે !
નમસ્કાર મીત્રો!
આજે પ્રસ્તુત છે એક ગઝલ-તરન્નુમમાં...
તમે આવો પછી તમને, કરૂં હું વાત શમણાંની
ઘણાંવરસો જૂની છે પણ,ગણું હું વાત હમણાંની....
મીત્રો!આજે પ્રસ્તુત છે ગઝલ-પઠન સ્વરૂપે।જીવનભરનાં સપનાં,અમલમાં મૂકીદઉં'ને સંઘરેલી ઈચ્છા,ગઝલમાં મૂકીદઉં !
મીત્રો!
આજે પ્રસ્તુત છે ગઝલ....તરન્નુમમાંસુખદ અંજામથી વંચિત કથાનક,ક્યાંસુધી લખવા!અમારી લાગણી,ને એમનાં શક ક્યાંસુધી લખવા !
આજે પ્રસ્તુત છે એક ગઝલનુમા ગીત -તરન્નુમમાં...!
આ નોંધારાના મઘમઘતાં આધાર,તમને ઘણીખમ્મા
કે,બરછટ તડકે વરસ્યાં અનરાધાર,તમને ઘણીખમ્મા !